જાગો, સમજો અને બળવાન બનો

[ ઇતિહાસનો વિદ્યાર્થી જાણે છે કે ભારતની પ્રજા છેલ્લાં ૨ – ૩ હજાર વર્ષોથી ગુલામ રહેતીઆવી રહી છે. કેમ? શું કારણ હતું? કોણ બતાવશે? આ કામ ઈતિહાસ જ કરી શકે. કારણકે ઈતિહાસ ઘટનાનું પોસ્ટમોર્ટમ છે. પોતાની ગુલામી કે દરિદ્રતા માટે વિદેશીઓને દોષ દેવો, એ ભૂલોને કદી પણ ન સુધારવાની બૌદ્ધિક નાલાયકી છે. મુઠ્ઠીભર વિદેશીઓ, કરોડોની સંખ્યા ધરાવતા દેશને રમકડાની માફક ગુલામ બનાવી શકે એજ આઘાત જનક બીના છે. ]

જાગતી પ્રજા, ઉનાવા

listen – Side A

[frame_left]

[/frame_left]

દાતાઓનું બહુમાન પ્રસંગે. પ્રજાઓનું વર્ગીકરણ, ઊંઘતી પ્રજા, જાગતી પ્રજા, આંધળી પ્રજા અને દેખતી પ્રજા. ઊંઘતી પ્રજાનો શું અર્થ? તમે તમારા વિનાશને જોઈ ન શકો, સમજી ન શકો ત્યારે તમે ઊઘતી પ્રજા છો. તમારું લડાખ તમારા હાથમાંથી ચાલ્યું ગયું, નેફાનો પ્રદેશ ચાલ્યો ગયો અને ત્યાં સુધી કે દુશ્મનોએ તમારા એ પ્રદેશમાં રસ્તાઓ બનાવી દીધા અને તમને ખબર શુદ્ધાં ન પડી તો આ પ્રજા કેવી કહેવાય? વધુ આગળ સાંભળો.

listen – Side B
@3.00min. Amdavad, H K Hall, ભોજે વિદ્યાભવન – વિશ્વનો અર્થ થાય છે પદાર્થોનો સમૂહ. પદાર્થોની સભાનતા વિશે અને તેના તેના ચાર પરિણામો – પદાર્થ સબંધી અજ્ઞાન, ભ્રામકતા, સાચું જ્ઞાન અને વિજ્ઞાન. વધુ આગળ ઘણી રસપ્રદ વાતો સાંભળો. @૩૩.૦૭મિન. ભજન, ઊઠ જાગ મુસાફિર ભોર ભયી, કલાકાર – શ્રી ઉદયન પરીખ (more…)