આઈ. કે. ફાઉન્ડેશન, યુરોપા હાઉસ
લંડન, ઓગસ્ટ ૧૯૯૭

રામાયણ તુલના, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ અને સંત તુલસીદાસજી વિરચિત રામચરિત માનસ.આ બંને રામાયણોમાં શું શું વિશેષતાઓ છે? શું શું ફરક છે?