શ્રીજી મહારાજ
વિવિધ પ્રસંગે શ્રીજી મહારાજ

– સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજના પ્રવચનોની હારમાળામાં અનેક જગ્યાએ, શ્રી જી મહારાજના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાંથી કેટલાક કાર્યો અહી મુકવામાં આવ્યા છે. @0.25min. તરવું અને તારવું. @11.13min. આજ્ઞા પાલન. @13.28min. કાઠી દરબાર, વ્યસન મુક્તિ. @19.27min. શ્રીજી મહારાજે મંદિર બાંધકામના પથરા ઊંચક્યા. @21.01min.રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળ. @25.44min. સુરતના દરજીનો ડગલો. @29.20min. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય તરીકે. @30.22min. સુધારાવાદી શ્રી સહજાનંદ સ્વામી.@31.08min. દીનાનાથ ભટ્ટને સાલ ઓઢાડવા વિશે. @36.44min. જેતલપુરમાં યજ્ઞ.@42.08min.દિલ્હી નું અક્ષરધામ. @43.10min. ભજન – લાગેરે મોહે નૈન નજરિયા. શ્રીમતિ અનુરાધા પૌંડવાલ.