[ ધર્મ અને પ્રતિક – તમારા બાળકોને હિંદુ ધર્મથી વિખુટા પડતા અટકાવો. દરેક હિંદુ ધર્મના પ્રતિકમાં ગુઢ રહસ્ય છુપાયેલું છે, તે જ્યારે સમજાશે તો હિંદુ ધર્મ પ્રત્યે ધર્મની મહાનતા સાથે પ્રેમ થશે. ARCADIA, California]
ઇશ્વરને જાણવા માટે બે શાસ્ત્રોની રચના. વેદ કહે એનું નામ ધર્મ અને નિષેધ કરે તેનું નામ અધર્મ. શાસ્ત્ર એટલું વિશાળ કે લોકોએ વેદની વ્યાખ્યા પોતાની રુચિ પ્રમાણે કરી. દા.ત. બંગાળના એક વિદ્વાને માંસાહાર શાસ્ત્ર-સિદ્ધ છે એવું સાબિત કર્યું. @10.35Min. મહાભારતની કથા. @28.00Min. જે દેશ, કાળ અને પરિસ્થિતિને સમજે તેજ ધર્મની વ્યાખ્યા બરાબર કરી શકે. જે ફક્ત શાસ્ત્રને સમજતો હોય છે, તે વેદિયો છે. દા.ત. આફ્રિકામાં ભારતનું ફસાયેલુ લશ્કર અને આપદ ધર્મ વિશે. સોમનાથ મહાદેવનો પ્રસંગ. આપદ ધર્મ અને સગવડીયા ધર્મ વિશે. @38.00Min. સમજ્યા વગરની રુઢિઓથી જડતા આવે. @42.30Min. પરમાણુની પ્રથમ વ્યાખ્યા ૨૭૦૦ વષો પહેલાં કણાદ ઋષિએ કરી.
કણાદ ઋષિ… ચાલુ. ટીલાં ટપકાં કરવા કરતા ભગવાનને માનવતાના કામો વધારે ગમે. @6.30Min. રાજા અને ઋષિ @11.00Min. કણાદની ધર્મની વ્યાખ્યા. @18.50Min. મંદિરનો ૬૪વસાણાનો પ્રસાદ. @ 23.20Min. Bhajans, શ્રી નારાયણ સ્વામી.
Cassette #2
રાજાની બોધ કથા @4.00min. ધર્મ વિષે વધુ માહિતી. આખી દુનિયાનો ધર્મ એકજ છે અને તે સનાતન છે. ધર્મને બનાવનાર પરમેશ્વર છે, અરંતુ સંપ્રદાય માણસો બનાવે છે. એટલે સંપ્રદાયનું આયુષ્ય ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ વર્ષનું હોય છે. માત્સન્યાય વિશે. પોતાને સંતોષ થાય તેવી ભગવાને સૃષ્ટિ બનાવી, એટલે ધર્મ બનાવ્યો અને તેમાં સત્ય, દયા, કરુણા, ઉદારતા, પ્રમાણિકતા વિગેરે ગુનો મૂક્યા. એટલે આમ ચોરને પણ સત્ય પ્રિય હોય છે. સનાતન ધર્મ કોઈ વ્યક્તિનો ચલાવેલો નથી. @13.30min. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. રિલિજિયન સંપ્રદાય શબ્દનો પર્યાય છે. ગુણો અવગુણો અને સંપ્રદાય વિશે વિસ્તૃત સમજણ. @27.00min. પ્રકૃતિ સંસ્કૃતિનું નિર્વાણ કરે છે. @41.10min. સંસ્કૃતિ વિશે.
@4.00 ગુલાબસિંહના ટાઇમમાં કાશ્મિરમાં થયેલી ભૂલ. મોલેસલામ ગરાસિયા વિશે. @10.30Min. રુઢિઓ વિશે. @21.00Min. ધાર્મિક રિવાજો અને સામાજિક રિવાજો ભેગા થાય ત્યારે તેને સંસ્ક્રૃતિ કહેવાય.પ્રત્યેક ધર્મ, સમ્પ્રદાય કે પંથની ત્રણ ધારાઓ – આચાર, કર્મકાંડ અને ફીલોસોફી. આચારની દ્રષ્ટિએ પસ્ચિમના લોકો વધારે ધાર્મિક છે. 24.05Min. નેપાળની યાત્રા અને બસ બગડવા વિશે. અને ગરીબ લોકોનું ગૌરવ વિશે. @31.10Min. BHAJANS, Dohaa – Bade Badaai Naa Kare(Filmi), Bhajans – કુછ લેના ન દેના મગન રહેના, ઐસો જતન દિખા – Shree Rajendra & Meeena, Doha
પ્રતિક – PORTLAND, Oregon
@27.30Min. ફિલ્મી ભજનો – શ્રી યસુદાસ તથા શ્રી અનુપ જલોટા
@34.00Min. ભજન શ્રી અનુપ જલોટા
@38.10Min. ભજન
@40.15Min. ભજન શ્રીમતિ કીરન નાથ
@40.35Min. ભજન ફિલ્મી ભજન – સત્યમ્ શિવમ્ સુંદરમ્ – શ્રીમતિ લતા મંગેશ્કર
Leave A Comment