ધર્માભાષ

ધર્માભાષ – દંતાલી આશ્રમ

Side A –
– ઇશાવાશ્ય ઉપનિશદ ચાલુ… असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः ધર્મ, અધર્મ અને ધર્માભાષ વિશે. @2.08min. ધર્મ, અને અધર્મની ખબર પડે, પરંતુ ગાયનું ચામડું ઓઢીને આવતો વાઘ એટલેકે ધર્માભાષની ખબર પડે નહિ. એટલે અધર્મથી તો બચી શકાય પરંતુ ધર્માભાષથી બચી શકાય નહિ. મૃગ જળ એ ધર્માંભાષનું ઉદાહરણ છે. @5.22min. સાચો ધર્મ અને ધર્માભાષને ઓળખવો કેવી રીતે? બંગાળમાં પશુઓના બલિદાન વિશે. ગાંધીજી દૂર કરી શકેલા નહિ. @8.15min. ધર્મને ઓળખવો કેવી રીતે? धारणात धर्म नित्याहु, धर्मो धारतये प्रजा: ધર્મનું પાલન કરવાથી તમારું રક્ષણ થાય છે? આજીવિકાની ભૂમિકા આપે છે? તમારો વિકાસ થાય છે? જો ધર્મનું પાલન કરવા છતાં તમારો નાશ થતો હોય, આજીવિકા ન મળતી હોય અને વિકાસના બદલે તમે પછાતને પછાત રહેતા હો તો તમે ધર્માભાષને લઇને બેઠા છો. @10.15min. જરૂર સાંભળો, ધર્માભાષનો વિસ્તારથી સમજણ. 15.50min. ગુરૂ ગોવિંદસિંહે વાઘ થઇને રહેતાં શીખવ્યું. જૈન મુનિએ લખેલો કાનડદે રાસો વિશે. ઇઝરાઇલ સોળ દુશમનોની વચ્ચે પોતાનું રક્ષણ કેમ કરે છે? ત્યાં સ્ત્રીઓ બોર્ડર પર તેના દેશનું રક્ષણ કરે છે. (more…)