ચિંતન કણિકા – (૨)

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે. ]

  • સુખનાં મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. કુદરતની પણ એક નિશ્ચિત વ્યવસ્થા છે, એટલે વિશ્વનું અસ્તિત્વ છે. શરીરરચનાથી માંડીને બ્રહ્માંડોની રચના સુધીનું અસ્તિત્વતંત્ર આશ્ચર્યચકિત કરી મૂકે તેવું છે.
  • વૃદ્ધાવસ્થા કોઈ ને કોઈની ઓથ અને હુંફ ખોળે છે. જો મળે તો વૃદ્ધાવસ્થા ધન્ય થઇ જાય. જો ન મળે, અર્થાત પાછલી જીંદગી ઓથ કે હુંફ વિના જ જીવવાની થાય તો તેમાં નીરસતા, લાચારી અને ઉદાસીનતા છવાઈ જાય.
  • (more…)