મહાપુરૂષ કોણ?
મહાપુરૂષ કોણ? – અમદાવાદ, In Memory of Chhaganbapa
@3.25Min. મહાપુરૂષ કોને કહેવાય? વેદાંતિનું નિષ્ક્રિયપણા નુ ઉદાહરણ. @11.10Min. ફીઝીમાં બહુમતી ભારતીયોને કેમ ભગાડ્યા? જે લોકોએ પ્રશ્નો ઉકેલવાનું દર્શન આપ્યું તેને પથરા પડ્યા અને જે લોકોએ પ્રજાને ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પ્રજાને લૂંટવાનું કામ કર્યું, તે લોકો ભગવાન બની ગયા. સ્વામી વિવેકાનંદ વિશે. @16.20Min. ગાંધીજી વિગેરે વિલાયત ગયા તેમાંથી આઝાદીના તણખા ઝર્યા. શ્રી અરવિંદ તથા વિવેકાનંદને મળવાના ગાંધીજીના નિષ્ફળ પ્રયત્નો. @22.40Min. ચાર મહત્વના ક્ષેત્રોમાં પ્રથમ રાજકીય ક્ષેત્ર વિશે. @27.00Min. “તમને જીવવા દે તેને જીવવા દો.” @35.00Min. હિંસા-અહિંસા વિશે. ગુરૂ ગોવિંદ સિંહ વિશે. @37.55Min. ગાંધીજી અને મહેરબાબા.