મુલ્યનિષ્ટ રાજકારણ
મુલ્યનિષ્ટ રાજકારણ – અમદાવાદ, ગાંધીમુલ્યોની વિસ્ત્તૃત સમજણ
@8.15Min. મુલ્યોના ચાર ભાગ – ધર્મિક, સામાજીક, રાજ્કીય અને નૈતિક. ગાંધીજીની ચારે ચાર મુલ્યો પર પકડ હતી. મારા જીવન ઉપર ગાંધીજીનું મોટું પ્રદાન છે એટલે હું કદી સાંપ્રદાયિક નથી રહ્યો. હું વિશાળતાથી બધા ધર્મોને તથા સંપ્રદાયોને જોઇ શક્યો છું. શ્રી અરવિંદ કે તેનો ગ્રંથ સાવિત્રીને હું સમજી શક્યો નથી એટલે મારે પ્રવચન કરવાનું ટાળવું પડ્યું છે. @14.20min. ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. (more…)