ઉપનિષદ, પતિ-પત્નીનું ઉપાખ્યાન

ઉપનિષદ, પતિ-પત્નીનું ઉપાખ્યાન

Side B –
– ઉપનિષદની અંદર એક પતિ-પત્નીનું મહત્વનું ઉપાખ્યાન છે કે જેમાંથી જીવનનો બોધ લઇ શકાય. ઉપનિષદમાં કોઈ જગ્યાએ સાધુ નથી પણ ઋષિ છે. મોટામાં મોટા ઋષિ યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયિની. દામ્પત્યના રૂપની ત્રણ સીડીઓ. બે શરીરનો મેળ, મનોમેળ અને વિચાર મેળ. @3.45min. એક ઋષિ અને ઊંધા મનવાળી તેની પત્નીની કથા. ઉપનિષદમાં એક આદર્શ ઋષિની બ્રહ્મજ્ઞાન અને વૈરાગ્ય ભરેલી કથા છે કેમકે પત્નીસાથે મન અને વિચારો મળેલા છે. @9.02min. ઋષિ માર્ગમાં કર્તવ્યનો ત્યાગ નથી પરંતુ આશક્તિનો ત્યાગ છે. ગાંધીજીએ કર્મો ન છોડ્યા પણ વ્યક્તિગત સુખોની આશક્તિ છોડી. ગાંધીજીની સાથે કસ્તુરબા પણ દીપી ઊઠ્યા. @13.34min. પૈસાથી કોઈને તૃપ્ત કરી શકાય નહિ. મૈત્રેયીએ બધી મિલકત કાત્યાયિનીને આપી દેવડાવી અને યાજ્ઞવલ્ક્ય જોડે ગૃહત્યાગ કર્યો. (more…)