પરાક્રમ-વીરતા-બલિદાન-વ્યુહરચના
પરાક્રમ-વીરતા-બલિદાન-વ્યુહરચના – ભુચર મોરી શહીદ સ્થાન
Side A –
– શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું જોરદાર પ્રવચન. ભુચર મોરી જો રાવલપિંડીમાં જન્મ્યા હોત તો રાવલપિંડી હિન્દુસ્તાનમાં હોત અને કરાંચી અને લાહોરમાં જન્મ્યા હોત તો એ ભૂમિ હિન્દુસ્તાનની ભૂમિ હોત. આપણે ત્યાં ઈતિહાસ ભુલાવવાનો પ્રયત્ન લોર્ડ મેકોલેના માનસપુત્રો આજે પણ કરી રહ્યા છે. @6.03min. યુવક સંઘના મિત્રોને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ભૂચર મોરીના જીવન પર નિબંધ સ્પર્ધા યોજી શકીએ તો ગુજરાતમાં ગામેગામ આ વીર પુરુષ કોણ હતા એની જાણકારી વધે. રાણા પ્રતાપથી જરાય ઓછું નહી કહી શકાય એવી લડાઈ હતી. (more…)