દિવાળી પર્વ

[સૌ વાંચક મિત્રો ને દિવાળી ની શુભકામના. આપણા દરેક પર્વો પ્રેરણા આપતા હોય છે,  પ્રેરણા આપે તેનું નામ પર્વ.  વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ વગેરે પર્વો શું સંદેશો આપે છે તે માણીએ. પુનઃપ્રકાશિત]

 

વાઘ જેવી પ્રજા, દિવાળી પર્વ

DHANSURAA,  Peoples Co-Operative Bank, Opening.

Side A –

@begin. સમૃદ્ધ ગોરી પ્રજા સાથે સરખામણી – દિવાળી પર્વના માધ્યમથી સમજણ. પ્રેરણા આપે તેનું નામ પર્વ. જે પર્વમાંથી  પ્રેરણા ન લે તે પ્રજાજ ન કહેવાય અને જે ધર્મગુરૂ પર્વની પ્રેરણાનો સંદેશો લોકો સુધી પહોંચતો ન કરે તે ધર્મગુરૂજ ન કહેવાય. @5.00min.વાઘ બારસ – કુદરતે આપેલી બાર ઇંદ્રિયોને પરાક્રમથી ભરી દો એટલે વાઘ જેવા થઇ જશો. @21.20min. ધન તેરસ – મૂળ ધન ધોવા માટેનું પર્વમાં આવેલી વિકૃતિ વિશે. @29.00min. સિંધનું પતન કેમ થયું? રાષ્ટ્રિય મહત્વકાંક્ષી અંગ્રેજો વિશે. 39.20min. ધનના ત્રણ મોટા દોષો.