શાંતિદાતા શિવ
શાંતિદાતા શિવ – સંતોક્પુરા શિવાલયના જીર્ણોધ્ધાર નિમિત્તે
Side B –
– મનુષ્ય સિવાય પશુ-પક્ષી, જીવ-જંતુ કોઈપણ ઈશ્વરની ઉપાસના કરતા નથી. એમનું એકજ કામ છે સવાર-સાંજ ખાવું, પીવું અને ઊંઘવું એટલે વાત પૂરી થઇ. માણસજ એવો છે, જે ભગવાનની ઉપાસના કરે છે. હિંદુ ધર્મમાં ઉપાસનાના બે પ્રકાર છે, નિરાકાર ઉપાસના અને સાકાર ઉપાસના. જે આપણો મૂળ ધર્મ છે એમાં ઉપનિષદમાં પરમેશ્વરને નિરાકાર બતાવ્યો છે. એને હાથ નથી, પગ નથી, કાન નથી, આંખ નથી છતાં એ સચરાચર બધે વ્યાપક પરિપૂર્ણ એક બ્રહ્મ છે. પણ કાળે કરીને બાજુમાં એક સાકાર ઉપાસના શરુ થઇ, કારણકે લોકોને નિરાકારમાં રસ પડતો ન હતો. આ સાકાર ઉપાસનામાં બે મુખ્ય ધારા થઇ, એક શૈવ ધારા અને બીજી વૈષ્ણવ ધારા. (more…)