સરદાર પટેલની રાજનીતિ
@Begin. સફળ રાજનીતિ વિના, કરોડ પ્રયત્નો કરીને પણ પ્રજાને સુખી ન કરી શકાય. આઝાદી હોય અને સ્વમાન ન હોય તો બનાવટી આઝાદી મળી છે, એમ કહેવાય. આફ્રિકામાં બધાજ ભારતિયો માટે “કુલી” શબ્દ વપરાતો. ઇંગ્લેન્ડમાં “પાકી” અપમાન જનક શબ્દનો ઉપયોગ થાય છે. @6.30 સિંધમાં વ્હેપારીઓ અને ગધેડાની સાચી બનેલી વાત. મોરલ વગરની પ્રજા સ્વમાની ન થઇ શકે અને દેશનું નિર્માણ સ્વમાની લોકોથી થતું હોય છે. @13.40Min. ડીગ્રેડ થયેલી પ્રજાને સ્વમાન ન હોય અને સ્વમાન વિના પણ જે પ્રજા સુખી થતી હોય તેને રાષ્ટ્ર ન હોય. (more…)