ચાણક્ય
@Begin. શાસ્ત્રના ત્રણ ભેદ- ધર્મ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, અને નીતિ શાસ્ત્ર.ધર્મ શાસ્ત્ર સમુહની બાહ્ય વ્યવસ્થા કરી આપે પરંતુ સંપ્રદાયો ધર્મની નહિ પણ પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વ્યવથા કરે.રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે. @6.05Min. નાસ્તિક સજ્જન(Rationalist) સાથે પાપ-પૂણ્યની વ્યાખ્યા. નાસ્તિકોના મત પ્રમાણે પાપ જેવી કોઇ વસ્તુજ નથી તો પતિ પત્નીના સંબંધો કેવી રીતે ટકશે? જવાબમાં કહ્યું કે એતો અમારે ત્યાં છૂટ છે. @11.25Min. દર્શન શાસ્ત્ર – માણસની આંતરિક વ્યવસ્થાને ઠીક કરે છે. આસ્તિકતા કરતાં નાસ્તિકતા બહુ કઠીન છે કારણકે આસ્તિકતા જેવા નાસ્તિકતા પાસે સમાધાનો નથી, સાંભળો ઉદાહરણો. @19.00Min. બૌદ્ધોના સામે સૌથી વધુ ટક્કર લેનારા વિદ્વાન ઉદયનાચાર્ય જેમણે ઈશ્વરસિદ્ધિનું મોટું પુસ્તક લખેલું તે વિશે. (more…)