ગાંધી અને સરદાર
ગાંધી અને સરદાર – ગંગાધરા – હિંદુ-મુસ્લિમ સભા
@Begin. આપણે ગુલામ કેમ થયા? આઝાદ કેમ થયા? આપણે આઝાદીનો રથ કઇ તરફ હાંકી રહ્યા છીએ? ઇંગ્લેંડ અને પશ્ચિમના દેશોનો રસપ્રદ ઇતિહાસ અને ભારતની ગુમરાહ પ્રજા સાથે સરખામણી. @16.00Min. અમેરિકાની સમૃદ્ધિનું મૂળ શું? @26.45Min. ગાંધીજી આફ્રિકાથી આવ્યા. @27.50min. આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી.