પ્રશ્નોત્તરી – ૧
રાજકોટ કોલેજમાં વિદ્યાર્થી સાથે પ્રશ્નોત્તરી
પ્રશ્નો: @1.16min. આજનો સમાજ યુવાનને શા માટે તરછોડે છે? ભારતનું ભાવિ શું છે? જનોઈ પહેરવી એ વાસ્તવમાં શું છે? માનવ જીવનમાં સર્વ દુઃખોનું કારણ શું? પુનર્જન્મ શક્ય છે? આત્મ વિશ્વાસનો અભાવ દુર કરવા શું કરવું જોઈએ? ધર્મગુરુઓ તુલસીની માળા, ચાખડી વિગેરે કેમ પહેરે છે? જીજ્ઞાસા અને તત્પરતા વચ્ચે ફરક શું? હિંદુ ધર્મે ખ્રિસ્તી ધર્મ પાસે શું શીખવું જોઈએ? ધર્મે કહ્યું તે વિજ્ઞાને પાછળથી કેમ સ્વીકાર્યું છે? કર્મનો સિધ્ધાંત શું છે? @11.27min. હિંદુ ધર્મના ગ્રંથોમાં પૂર્વ જન્મનો ઉલ્લેખ છે, પરંતુ બાઈબલ કે કુરાનમાં નથી. શું આત્મા છે અને તેનો પુનર્જન્મ થાય છે? સાચો માર્ગદર્શક કોણ કહેવાય? આધ્યાત્મિક યંત્રો મંત્રોનો લાભ લેવા માટે ઉપયોગ કરવો કે નહિ? ભારતીય યુવાનને શા માટે વિચારતો અટકાવવામાં આવે છે? (more…)