પ્રશ્નોત્તરી (મુંબઈ ચર્ચા)- ૫

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 2A
@1.05min. આપણા ધર્મગુરુઓ શીખગુરુઓની રીતે તૈયાર થાય તો કોણ કોને પ્રેરણા આપે? જવાબ સાંભળી લેવો. @3.34min. દ્રૌપદી યજ્ઞમાંથી ઉત્પન્ન થયા અને કર્ણ સૂર્યનો પુત્ર છે એ કેવી રીતે કહેવાય? જવાબ: એ મીથ છે અને તેને તાત્વિક રીતે સાંસારિક સત્ય સાથે ઘટાડી ન શકાય. પુરાણોમાં ખાસ કરીને મહાભારતની બધી ઉત્પત્તિ કુદરતી નથી એટલે મીથોલોજી કહેવાય પરંતુ ત્યારે એવો પ્રશ્ન થાયકે આ બધું થયેલું કે કવિની કલ્પના છે? ગ્રીકમાં પણ આવી માયથોલોજી હતી તેનો તેમને સ્વીકાર કર્યો પરંતુ આપણે એને પરમ સત્ય માની લીધું. @10.43min. ગુરુકુળ સ્થાપવા અને તેમાંથી ભણાવીને સાધુઓ બનાવવા વિશે. @14.36min. રમણ મહર્ષિ – શંકર પરંપરાનું વેદાંત વિશે. મહેરબાબા અને ગાંધીજી. ભારતમાં ક્રાંતિ કેમ ન થઇ? (more…)