રાજનેતા – ૨
– સ્વામી સચ્ચિદાનંદ ]
રાજકીય ભવિષ્ય
– Side A
હિંદુ પ્રજા પાસે કોઇ રાજકીય પ્રશ્નો છે? વર્તમાનમાં રાજકીય સ્વરુપ શું છે? ભવિષ્યમાં કેવું હશે? ભૂતકાળમાં કેવી સ્થિતિમાં હતા? તે વિશેની ચર્ચા. ટૂંકમાં ધર્મમાંથી ઘડાઈને સમાજ બનતો હોય છે, અને એ સમાજમાંથી રાજકીય શક્તિ ઉત્પન્ન થતી હોય છે. @20.50Min.બંગાળનો કાલા પહાડ(બ્રાહ્મણ)નો અત્યાચાર. @37.15Min. નાલંદાના આચાર્યોની કત્લેઆમ. @44.10Min. મહમ્મદ ગઝનીની સોમનાથ મંદિરની લૂંટ. (more…)