બ્રહ્મ સુત્ર-૨

બ્રહ્મ સુત્ર – વડોદરા (ચાલો અભિગમ બદલીએ) Masonic Hall, VADODARA

Side A –

@Begin. વ્યાસજીનો પહેલો સમન્વાધ્યાય, ભય સ્થાનો. વિરોધાભાષ અને ઉદાહરણો. @15.00Min. આમેરિકામાં અકસ્માત વિશે. @18.00Min. ગીતાના સ્લોકો પરસ્પર ટકરાય છે. ટકરાતાં વાક્યોનો સમન્વય કરવો એનું નામ છે શાસ્ત્ર પરિશિલન. @20.50Min. જગત કેવી રીતે ઉત્પન્ન થયું? બ્રહ્મસુત્ર અને ઉપનિષદમાં જે સૃષ્ટિનો ક્રમ છે તે પુરાણો કરતાં જુદોજ છે. સૃષ્ટિની પૌરાણિક રચના કોઇ અમેરિકન, ધોળિયાને કે તમારા પોતાના બાળકને ન સમજાવી શકાય પરંતુ બ્રહ્મસુત્રની ઉત્પત્તિને સમજાવી શકાય. @24.00Min. ડાર્વિનનો કેસ અને કોર્ટનો ચુકાદો. @29.00Min. ભગવાન સંબંધી સ્પષ્ટતા-ભગવાન એકજ છે તો કોઇ મોટો નથી કે કોઇ નાનો નથી. @30.20Min. એક ઘટેલી ઘટના, બુદ્ધના સમયની ઘટના. @39.00Min. બીજો અવિરોધાધ્યાય, વિરોધ વિનાનું ચિંતન રીફાઇન્ ન થઇ શકે. @44.50Min. ચિંતનના પ્રકાર. (more…)