રામાયણ સમિક્ષા
Side 1A – Shree Mali Society, AMDAVAD @8.00min. શાસ્ત્રનું ધ્યેય આખા સમાજને, આખી પ્રજાને પકડવાનો છે. જ્યાં સુધી સમગ્ર પ્રજા, સમાજ પકડાતો નથી ત્યાં સુધી એ સુરક્ષિત અને બળવાન નથી હોતો. @23.30min. વેદ એટલે હાથ, સીધો સમાજને નથી પકડી શકતો એટલે એ તેના પાંચ આંગળાથી સમાજને અને સમગ્ર પ્રજાને પકડે છે. આ પાંચ આંગળાઓ એટલે ઉપનિષદ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા અને રામાયણ તેની વિ સ્ત્રૃતમાં સમજણ. @30.40 Min. પહેલામાં પહેલો ઉપનિષદનો પ્રચાર પૂર્વ ગ્રહ વિનાનો, ફારસી અને સંસ્કૃતનો વિદ્વાન એવો શાહજહાંનો પુત્ર દારાએ તેને યુરોપ મોકલાવી કર્યો. (more…)