સ્વામી સચ્ચિદાનંદ નાં પુસ્તકો

સૌ વાંચક મિત્રો ને નુતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌના માટે મંગલમય, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી શુભકામનાઓ. અંતરભાવોને શુદ્ધ કરે તે ભક્તિ. સદગુણોનો જે વિકાસ કરે તે ધર્મ, દુર્ગુણોનો વિકાસ કરે તે અધર્મ. સારુંવાંચન એટલે સારા વિચારો. તાંતિતિક્ષસ્વ ભારત, ‘ભા’ એટલે પ્રકાશ, એમાં રત – જેને પ્રેમ છે – વી આર ધ લવર્સ ઓફ લાઈટ (જ્ઞાન).

આ વર્ષ દરમ્યાન આપણે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન, મનન કરીએ અને આપણા જીવનને, કુટુંબને, સમાજને વધારે પ્રકાશિત કરીએ.

સ્વામીજીના પુસ્તકો નો લાભ દૂર દૂર સુધી રહેતા વાંચકોને ઈન્ટરનેટ ના માધ્યમ થી મળી શકે એવા વિચારથી સ્વામીજી ના પુસ્તકો વિનામુલ્યે ગુગલ અને એપલ નાં બૂક સ્ટોરમાં મૂક્યા છે.

ગુગલ પ્લે સ્ટોર
google-books

(more…)