રામાયણ તુલના
[note]
આ બંન્ને રામાયણ મહાકાવ્યોની તુલના ખરેખર સમજવી હોય તો કોઇ પણ જાતના પૂર્વ ગ્રહોથી મૂક્ત થઇ વાંચવા કરતાં સાંભળવું અત્યંત જરુરી છે તેની નોંધ લેશોજી.
[/note]
Ramayan Tulna, LONDON – @2.00min. મહર્ષિ વાલ્મિકી અને સંત શ્રી તુલસીદાસજીના જીવનની થોડી ચર્ચા. @5.20min. નરસિંહ મહેતાનું કાવ્ય ઊંચી મેડી તે મારા સંતની રે…9.43min.હિંદીનું સાહિત્ય પ્રેમચંદની કહાની અને માયાદેવીની કવિતાઓ કેમ હ્રદયને સ્પર્શ કરે છે? @21.10min. વાલ્મિકી બ્રાહ્મણનો છોકરો કુસંગમાં પડ્યો. @23.00min.ગાંધીજીને કુસંગનો પહેલો ધક્કો લાગ્યો અને તેમાંથી કેવી રીતે બચ્યા? @25.10min. સ્વામીજીની બાયપાસ સર્જરી વિશે. @30.15min. સાંભળો રજસ્વલ સ્ત્રી પણ પવિત્ર છે. 31.50min. વાલ્મિકીનો હ્રદય પલટો. @36.50min. ગુરુનાનકનું અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં ઊતરવા વિશે.
