સનાતન ધર્મની વ્યાખ્યા
ARCADIA, California
@Begining ઇશ્વરને જાણવા માટે બે શાસ્ત્રોની રચના. વેદ કહે એનું નામ ધર્મ અને નિષેધ કરે તેનું નામ અધર્મ. શાસ્ત્ર એટલું વિશાળ કે લોકોએ વેદની વ્યાખ્યા પોતાની રુચિ પ્રમાણે કરી. દા.ત. બંગાળના એક વિદ્વાને માંસાહાર શાસ્ત્ર-સિદ્ધ છે એવું સાબિત કર્યું. @10.35Min. મહાભારતની કથા. @28.00Min. જે દેશ, કાળ અને પરિસ્થિતિને સમજે તેજ ધર્મની વ્યાખ્યા બરાબર કરી શકે. જે ફક્ત શાસ્ત્રને સમજતો હોય છે, તે વેદિયો છે. દા.ત. આફ્રિકામાં ભારતનું ફસાયેલુ લશ્કર અને આપદ ધર્મ વિશે. સોમનાથ મહાદેવનો પ્રસંગ. આપદ ધર્મ અને સગવડીયા ધર્મ વિશે. @38.00Min. સમજ્યા વગરની રુઢિઓથી જડતા આવે. @42.50Min. પરમાણુની પ્રથમ વ્યાખ્યા ૨૭૦૦ વષો પહેલાં કણાદ ઋષિએ કરી.