ધ્યાન

[આ લેખ નું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]

૧. ધ્યાન કરવું એ જીવનની જરૂરિયાત નથી. તેના વિના પણ સારી રીતે જીવી શકાય છે.

૨. ધ્યાનથી કામ કરવું, એ જ ખરું ધ્યાન છે.

૩. ધ્યાન વધુ પડતું કરવાથી મગજ ડલ થઇ જાય છે.  માણસની સાંસારિક રુચિઓ તથા પ્રવૃતિઓ શિથિલ થઈને સંસારથી ભાગવા માંડે છે, આ આધ્યાત્મિકતા નથી, પલાયનતા છે. (more…)