આરોગ્ય [ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી કરવામાં આવ્યું છે. ] ૧. બધાં સુખોનું મૂળ આરોગ્ય છે. ૨. આરોગ્ય સાચવવાથી સચવાય છે અને ન સાચવવાથી બગડે છે. ૩. આરોગ્યને પૂર્વજન્મનાં કર્મો સાથે કશી લેવાદેવા નથી. (more…) Read More