ગ્રહો, ઉપગ્રહો અને પુર્વગ્રહો
ગ્રહો, ઉપગ્રહો અને પુર્વગ્રહો, જેસીસ, નડીઆદ
Side A –
– દુનિયાની ચાર જાતની પ્રજા વિશે. સૌથી આગળ ચાલતી, પાછળ ચાલતી, ઘસડાતી અને ઊંધી દિશામાં ચાલતી પ્રજા. ઘસડાતી પ્રજા કોઈને કોઈ પૂર્વ-ગ્રહોથી બંધાયેલી હોય છે. રીવર્સ ચાલતી પ્રજા દુનિયાની સૌથી નીચામાં નીચી, દુઃખી, કરુણ દશા ભોગવનારી પ્રજા છે. @4.24min. બ્રહ્માંડોનું વ્યાપક ક્ષેત્રવિશે. @8.00min. અતિ ધાર્મિક દ્રષ્ટિ વિજ્ઞાનને ન્યાય નથી આપી શકતી. ક્યાં તો તમે અતિ ધાર્મિક બનીને જીવન જીવો કે પછી વૈજ્ઞાનિક બનીને, આ બંને છેડાની વસ્તુઓ છે. આપણે આપણાં જીવનને ગ્રહોની સાથે સજ્જડ જોડી દીધું કે કુંડળી જોયા વગર કોઈ લગ્ન નથી કરતુ. ઉદાહરણ સાંભળો. @11.10min. વધારે પડતી ધર્મિકતાથી, મુહુર્ત અને ચોગડીયા જોવાના કારણે પાણીપતના યુદ્ધમાં ૧૦૦,૦૦૦ મરાઠા સૈનિકો મરાયા. (more…)