વિકાસનું મોટું ઘટક, માર્ગો – વલ્લભ વિદ્યાનગર – સરદાર પટેલ યુનિવર્સીટી
વિકાસનું મોટું ઘટક, માર્ગો – વલ્લભ વિદ્યાનગર – સરદાર પટેલ યુનિવર્સીટી
Side B –
– @3.18min. જીવનનો અર્થ છે વિકાસ. વિકાસ એ સાતત્ય પ્રક્રિયા છે અને જીવનનો એક અનિર્વાર્ય ભાગ છે. વિકાસ માટેના જેટલા ઘટકો છે, તેમાં સૌથી મોટું ઘટક છે માર્ગો, વાહન વ્યહવાર. તમારા માર્ગો કેવા છે? તેના ઉપર વાહનો કેવા ચાલે છે? એ માર્ગોની ગતિ કેટલી છે? રશિયાનો અનુભવ સાંભળો. મોસ્કોથી આખું સાઈબેરિયા પાર કર્યું, કયાંય રસ્તા નહિ. રેલ્વેની સાથે ને સાથે રસ્તા ચાલે છે, પરંતુ કયાંય પાકા રસ્તાઓ કેમ નહિ? તે સાંભળો. @6.15min. સ્વામીજીની પાછળથી ઉમેરાયેલી કોમેન્ટ સાંભળો. @8.17min. પ્રવચન ચાલુ. આવશ્યકતા ન રહી એનો સીધો ફટકો વિકાસ પર પડ્યો. બીજી બાજુ અમેરિકાએ નક્કી કર્યું કે આ દેશને જો સમૃદ્ધ બનાવો હોય તો આખા દેશના માર્ગોની જાળમાં ગૂંથી નાંખો. રસ્તાની સ્પીડની સાથે તમારી વિકાસની સ્પીડ જોડાયેલી છે. તમે જો વિકાસ ન કરી શકો તો કોઈપણ પ્રયત્ને શોષણથી ન બચી શકો, કારણકે વિકાસ હંમેશા આગળ ચાલે છે. અમેરિકા અને લંડનના રોડ વિશે વધુ સાંભળો. ટ્રાન્સપોર્ટ વાહનને અટકાવો નહિ અને અટકશે તો વિકાસ અટકી જશે. એની સાથે મસ્તિષ્ક અટકશે@13.19min. (more…)