રામાયણ તુલના-૬
લંડન, યુ.કે.
Side3B –
– રસ હૃદયમાં રહે છે, મગજમાં તો ગણિત રહે છે. આજે અમે એ ગણિત ગણતા થઇ ગયા છીએ કે કથામાં શેઠને આગળ બેસાડીએ છીએ. બુલ્લેશાહ સુફીની કાફી સાંભળો. “अगर तेरा जी चाहे तो मंदिरको तोड़ दे और जी चाहे तो मस्जिदको तोड़ दे, मगर किसीका दिल मत तोड़ क्योंकि दिलही खुदाका घर है” જો દિલ તૂટ્યું તો કોઈ એને બનાવી શકે નહીં. તમે એમ માનતા હોવ કે, અમુક જળમાં નહાવાથી કે અમુક જળ પીવાથી પવિત્ર થઇ જવાય તો એ બિલકુલ ખોટી વાત છે. પવિત્રતા, શુદ્ધિ તો હૃદયમાંથી આવે અને એ જ્યાં શુદ્ધ થયું નહિ, કે ભગવાન આપોઆપ ત્યાં ઝૂલા ખાવા, હિંચવા માંડે. @3.57min. એમ શિવ જેવા સમર્થ શિવ પણ સતીના વિયોગમાં નિર્વેદ ભાવને પામ્યા અને કૈલાસમાં જઈને બેસી ગયા. માણસને કોઈ ઘડતર કરાવવું હોય તો એને વફાદારી શીખવવાની. (more…)