છત્રપતિ શિવાજી

[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં માણીશું છત્રપતિ શિવાજી ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

 

listen – Side A

@3.00Min. વર્ધનવંશ પછી, શિવાજી મહારાજથીજ ભારતનો ઇતિહાસ શરુ થાય છે. કેમ? શું ખુટે છે?  @9.00Min. હિંદુઓ પાસે શૌર્યવાળું સૈન્ય છે, સેનાપતિ છે પરંતુ પોતનો હિતકારી,  સાર્વભૌમ, સર્વોચ્ચ નિર્ણય કરનારો રાજા નથી. @12.00Min. શિવાજીના કીલ્લાઓ. @14.30Min. સ્વયંભૂ ચરિત્રો વિશે. એક હજાર વર્ષમાં, જે પ્રજાને સાચું દર્શન કરાવનારો કોઇ મહાકવિ નથી મળતો, તેની સંસ્ક્રૃતિ નષ્ટ થઇ જતી હોય છે અને દર સો વર્ષે એક ઐતિહાસિક પુરુષ નથી મળતો હોતો તેનો ઇતિહાસ ખતમ થઇ જતો હોય છે. (more…)