મહારાણા પ્રતાપ
રાણા પ્રતાપના પૂતળાનું અનાવરણ પ્રસંગે. દીવાદાંડીનો ઈતિહાસ. @૮.૫૫મિન. કચ્છના જેસલ-તોરલનો ઈતિહાસ. @૨૬.૦૦મિન. રાણા પ્રતાપનો શૌર્ય અને મુત્સદ્દીગીરીનો મેળ કવામાં આવે તો વિજય થાય. મુત્સદ્દીગીરી વગરનું શૌર્ય ગાંડપણ થઇ જાય અને એકલી મુત્સદ્દીગીરી શૌર્ય વિનાની લુચ્ચાઈ થઇ જાય. શિવાજી અને રાણા પ્રતાપ વચ્ચે આ મુદ્દાનો કેવી રીતે ભેદ છે? @૩૦.૧૦મિન. શિવજીને પકડવા અફઝલ ખાન નીકળ્યો તે વિશે. એક લાખના અફઝલખાનના લશ્કરમાં ૫૦૦૦૦ તો હિંદુઓ હતા અને સૌ પ્રથમ તુળજા ભવાનીનું મંદિર તોડ્યું હતું. (more…)