૧૫મી ઓગષ્ટ

[ ‘વીરતા પરમો ધર્મ’ . વાંચકોને સ્વતંત્રતા દિવસ ની શુભકામના ]

 

 

listen – Side A

@Begin. ધર્મની સફળતા અને નિષ્ફ્ળતાના મૂળ એના ધર્મગ્રંથમાં રહેલા હોય છે. તમારો ધર્મ તમને સ્વાધીનતા આપે છે? પ્રજા એક થઇને રહી શકે છે? પ્રજા શક્તિશાળી બને છે? ભગવદ્ ગીતા એ એક રાષ્ટ્રિય ગ્રંથ પણ છે. @3.50Min. રાષ્ટ્ર સંબંધી ચર્ચા. આપણે ગુલામ ક્યારથી થયા? કેમ થયા? અને સ્વતંત્ર ક્યાં સુધી રહીશું? અંગ્રેજોએ ગુલામીમાંથી બચાવ્યા અને મુસ્લિમો આવ્યા પછી દેશ ગુલામ નથી થયો પરંતુ ઇ.પૂ. છઠી શતાબ્દીથી જ્યારે ઇરાનના બાદશાહોએ હુમલા કર્યા ત્યારથી દેશ ગુલામ થયો. @8.30Min.આંભી રાજા સિકંદર સાથે મળીને પોરસ રાજાને હરાવ્યો. @15.40Min.  નંદ રાજા વિષે. દાસી પુત્ર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની ભાઇબંધી. વધુ આગળનો ઈતિહાસ સાંભળો. (more…)