ગાંધી વંદના
ગાંધી વંદના – ગોરજ
@4.00Min. સંગીતકાર શંકર જયકિશન વિશે. @8.40Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે. દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચાલતો હોય છે. દેશના લોકોમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક પ્રશ્નો વિશે. @23.40Min. ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી. 33.30Min. ગાંધીજી વિશે. @37.15Min. કાશીમાં બ્રહ્મભોજન વિશે. 39.00Min. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડ્છેડમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. @41.00Min. ગાંધીજી માંસ ખાવા અને ચોરી કરવા વિશે, થયેલો પ્રશ્ચ્યાતાપ. ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી શરૂ થતી હોય છે. કામવાળીનો આપેલો રામનો મંત્ર મને ન મળ્યો હોત તો હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક ન રહ્યો હોત.