રાજનેતા – ૧
– સ્વામી સચ્ચિદાનંદ ]
ટીફીન સંસ્થા, અમદાવાદ
– Side A
રાજનેતાની અનિયમિતતા વિશે. @6.00min. રા’નવગણ જ્યારે મરણ પથારીએ હતો ત્યારે તેના પુત્ર પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીને કરેલો વિનાશ. @10.50min. વર્ષો પહેલાં ચાણક્યે લખું છે ” भार्या रूपवती शत्रु.” બહુ રૂપાળી સ્ત્રી પતિ માટે શત્રુનું કામ કરે છે. @17.36min. રાજનેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાનું વ્યક્તિત્વ વિશે. દર મહિનાનો ત્રીજો ટીફીન રવિવાર. સંપ્રદાયના સાધુ અને બાસમતી ચોખા. @23.12min. જેને રાજા અને પ્રજા કહેતા, તે હવે નેતા અને જનતા. આખી જનતાને સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે નહિ. અફઘાનીસ્તાનનું ઉદાહરણ. શસ્ત્રધારી પ્રજા વિશે. અંગ્રેજો કેમ સફળ રહ્યા? તમારે નાસ્તિક થવું હોય તો થાજો પરંતુ ચુસ્ત સાંપ્રદાયિક કદી ન થશો. (more…)