રાજનેતા-૪
રાજા કેવો હોય?
RAJKOT, Hemu Ghadhvi Hall, Maharaja Bhagwatsinh’s Raj Vyavastha arranged by Praveen Pustak Bhandar
– Side A
@1.30Min. સુખનું મૂળ વ્યવસ્થા. @3.50Min. અકસ્માત નિવારવા માટેની સપ્તાહ વિશે. વ્યવસ્થાની સ્થાપના એનું નામજ ધર્મની સ્થાપના. માત્સન્યાય અને રાજાની જરુરીયાત. @15.30Min. જરુર સાંભળો નાગરીકતાનો ભંગ. @28.00Min. મહારાજ ભગવતસિંહના સાંભળવા જેવા પ્રેરણા દાયક જીવન પ્રસંગો. @25.00Min. રાજાની કે નેતાની કોઇ કોમ ના હોય. બિલકુલ કરકસર ભરેલું સાદું જીવન અને જરુર પડ્યે એટલીજ ઉદારતા. @46.00Min. દેશ બહુંજ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તેવા ટાઈમમાં હજાર હવનો કરો, મોટાં મોટાં અશ્વમેઘ યજ્ઞો કરો, મોટાં મોટાં મંદિર બંધાવો, ૫૬ ગજની ધજા ફરકાવો લાખોના ટોળાં ભેગા કરો કે સમૈયા કરો એ બધા ચૂસણીયા છે, ક્લોરોફોર્મ છે, એનાથી કોઇ પ્રશ્ન ઉકેલાવાનો નથી પરંતુ પ્રજાને ભગવતસિંહ જેવા મહારાજા મળે અને સરદાર પટેલ જેવા વ્યક્તિત્વો મળે તોજ પ્રશ્નો ઉકેલાય. (more…)