[ફાધર્સ ડે નિમિત્તે માણીએ પિતા અને સંતાન ના સંબંધ વિશે.]
@34.10Min. પિતાએ બાળકનું અનિષ્ટોથી રક્ષણ કરવું. બાળકને નાસ્તિક ન બનાવવો, જો તે નાસ્તિક બનશે તો જીવનના ઘણાં મૂલ્યો ખોઇ બેસશે પણ તેને અત્યંત ભગતડું પણ ન બનાવવું. મંદિર કે સત્સંગમાં લઇ જવો તેથી તેનામાં ધાર્મિક સંસ્કારો રેડાશે પણ સાધુ-બ્રહ્મચારીઓની સાથે ગાઢ સંબંધ ન થવા દેવો, કદાચ બાળકને ખોઇ નાંખવો પડે. પિતાએ પોતે પણ કોઇ સંપ્રદાયના વાડામાં ન પૂરાવું તેમ બાળકને પણ રોકવું. ધાર્મિક થવું પણ સાંપ્રદાયિક ન થવું. સાંભળો આગળ બાળક પાસે બીજું શું કરાવવું.
Leave A Comment