દર્શન ( આપણા શાસ્ત્રો ) – લંડન – ૩

દર્શન ( આપણા શાસ્ત્રો )

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 3A – 
– @2.25min. વિચારોની સ્વતંત્રતા ત્રિમુખી છે, ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષે સાંભળો. ધર્મની બાબતમાં તમે પોતાના વિચારો રાખી શકો છો એજ પ્રમાણે સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં પણ સમજવું અને એટલે તેનાથી ભારતમાં વિસ્ફોટ નથી થતો. પ્રેશર કુકરનું ઉદાહરણ. વૈદિક અને અવૈદિક દર્શનો. વેદને પ્રમાણ માનીને ચાલનારા વૈદિક દર્શનો અને વેદને પ્રમાણ નહિ માનીને ચાલનારા દર્શનો. (more…)