રક્ષા બંધન

રક્ષા બંધન – ફીરસરા

Side A –
– રક્ષાબંધન શાસ્ત્રીય અને લૌકિક પર્વ છે. આજના દિવસે જનોઈ ધારણ કરનારાઓ જનોઈ બદલે છે. એને આપણે યજ્ઞોપવિત પણ કહીએ છીએ. પ્રાચીન કાળમાં સૌથી વધારેમાં વધારે ગુણ કૃતજ્ઞતા હતો, એટલે ઉપકારને ન ભૂલવું તે. @5.32min. ભષ્માસૂર અને વિષ્ણુનું મોહિની સ્વરૂપનું ઉદાહરણ. @13.28min. સમાજ ઘડતરનો પહેલો ગુણ કૃતજ્ઞતા તમારા જીવનમાં વણાઈ જાય એટલે આ જનોઈ બનાવી છે. એમાં ત્રણ તાંતણા છે અને પ્રત્યેક તાંતણાની અંદર ફરી પાછા ત્રણ તાંતણા છે. આ ૯૬ મુષ્ટિ પરિમિતી એની લંબાઈ છે અને એના ઉપર ત્રણ બ્રહ્મગાંઠો છે. ત્રણ તાંતણાજ કેમ રાખ્યા છે તે વિશે વધુ આગળ સાંભળી લેવું. @19.15min. એક ડોશીની હોસ્પીટલમાં પંખા મુકવા વિશેની વાત. તમારી ભક્તિને ભગવાનના માધ્યમથી માનવતા તરફ વાળો. (more…)