વાઘ જેવી પ્રજા – ધનસુરા
વાઘ જેવી પ્રજા – ધનસુરા – દિવાળી પર્વ
Side A –
-સમૃદ્ધ ગોરી પ્રજા સાથે સરખામણી – દિવાળી પર્વના માધ્યમથી સમજણ. પ્રેરણા આપે તેનું નામ પર્વ. જે પર્વમાંથી પ્રેરણા ન લે તે પ્રજાજ ન કહેવાય અને જે ધર્મગુરૂ પર્વની પ્રેરણાનો સંદેશો લોકો સુધી પહોંચતો ન કરે તે ધર્મગુરૂજ ન કહેવાય. દિવાળીનું પર્વ એક્સાથે છ પર્વોને એટલેકે વાઘબારસથી ભીઈબીજ સુધી જોડાયેલું છે. @4.58min.વાઘ બારસ – કોઈવાર વિચાર કર્યો વાઘ બરસ શા માટે? માણસોની પશુ-પક્ષી સાથે મુલવણી કરવાનો હેતુ હોય છે તે વિશે. @15.26min. આખી દુનિયામાં આપણે કેમ લુંટાઈએ છીએ? લંડનના બે મોટા વિસ્તાર વેમ્બલી અને સાઉથ હોલ વિશે સાંભળો. અંબાજી વાઘ પર બેસે છે. શક્તિનું આસન વાઘ છે. માનવ જન્મને સુધારી લેવાનો અર્થ છે તમે અહી સ્વમાન પૂર્વક, ગૌરવ પૂર્વક જીવો અને આવનારી પેઢીને એનો વારસો આપો. વાઘ બરાસનો અર્થ થાય છે કે કુદરતે આપેલી બાર ઇંદ્રિયોને પરાક્રમથી ભરી દો એટલે વાઘ જેવા થઇ જશો. @20.39min. (more…)